Kajal Maheriya | આંખો ના આંસુ | Aakho Na Aasu | Gujarati New Song 2023 | નવું ગુજરાતી ગીતો
in

Kajal Maheriya | આંખો ના આંસુ | Aakho Na Aasu | Gujarati New Song 2023 | નવું ગુજરાતી ગીતો

Win iPhone 14 100% Free 🤩🤩

Win iPhone 14 Free Online

100% Safe & Secure No Spam👍️



Kajal Maheriya | આંખો ના આંસુ | Aakho Na Aasu | Gujarati New Song 2023 | નવું ગુજરાતી ગીતો
જુઓ કાજલ મહેરીયાનું નવું ગુજરાતી ગીત “આંખ ના આંસુ” 💔. આ ગીતનો આનંદ માણો ફક્ત @SaregamaGujarati પર

Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati!

Singer: Kajal Maheriya
Producer: Red Velvet Cinema
Concept & Director: Vishnu Thakor Adalaj
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Lyrics: Darshan Bazigar
Music: Ravi Nagar, Rahul Nadiya
Camera: Dhruv Bhatiya
Editing: Dhruv Bhatiya
Artist: Rutvik Patel, Arti Bhavshar
Co Artist: Hashmukh Edariya, N C Chauhan, Kirtan Barot, Shailesh Zala
Makeup & Hair: Lata Patel
Production: Kiratan Barot
Spot boy: Shailesh Zala
Special Thanks: Jayantibhai Uvarshd, Pravinbhai Patel
Light: Kalpesh Jadav, Mehul Jadav

આંખોના આંસુ

ગાયક: કાજલ મહેરિયા
સંગીત: રવિ નાગર, રાહુલ નાડીયા

આંખોના આંસુ ગણી ના શકું હું…(2)
મળવા માંગુ તોય મળી ના શકું
દૂર રહીને તારાથી હું તો જીવી ના શકું
એ હું તો મરી ના શકું

જીવી ના શકું એ હું તો મરી ના શકું
આંખોના આંસુ ગણી ના શકું
મળવા માંગુ તોય મળી ના શકું

ઓ રાહ તારી જોઈ શ્વાસ ખૂટવા લાગ્યા
અમે હવે દિલથી તૂટવા રે લાગ્યા
આંખોથી આંસુ હવે વહેવા લાગ્યા
દિલમાં દર્દ તારા ચૂબવા લાગ્યા
હો યાદ માં તારી રોજ તડપીને
યાદ માં તારી રોજ તડપીને

જીવી ના શકું એ હું તો મરી ના શકું….(2)
હો હૈયા માં રોજ તારી ચિતાઓ બળે છે
જીવ ને મારા હવે ચેન ક્યાં પડે છે
હો ગોતું છું ગલિયો માં હવે ક્યાં મળે તું
રાહ જોઈ થાકી છું ચ્યોંય ના જડે તું

હો પાગલ બનીને તારી ચાહત માં..(2)
જીવી ના શકું એ હું તો મરી ના શકું
રહી ના શકું એ હું તો કહી ના શકું

આંખોના આંસુ ગણી ના શકું હું
મળવા માંગુ તોય મળી ના શકું
દૂર રહીને તારાથી હું તો જીવી ના શકું
એ હું તો મરી ના શકું

જીવી ના શકું એ હું તો મરી ના શકું

English
Aakho Na Aasu Gani Na Shaku…(2)
Malava Mangu Toy Mali Na Shaku
Door Rahine Tarathi Hu To Jivi Na Shaku
E Hu To Mari Na Shaku

Jivi Na Shaku E Hu To Mari Na Shaku
Aako Na Aasu Gani Na Shaku
Malava Mangu Toy Mali Na Shaku

O Rah Tari Joi Swash Khutva Lagya
Ame Have Dil Thi Tutava Re Lagya
Aakhothi Aasu Have Vaheva Lagya
Dil Ma Dard Tara Chubava Lagya
Ho Yaad Ma Tari Roj Tadapine
Yaad Ma Tari Roj Tadapine

Jivi Na Shaku E Hu To Mari Na Shaku…(2)
Ho Haiya Ma Roj Tari Chitao Bale Che
Jiv Ne Mara Have Chen Kya Pade Che
Ho Gotu Chu Galiyo Ma Have Kya Male Tu
Raah Joi Thaki Chyoy Na Jade Tu

Ho Pagal Bani Ne Tari Chahat Ma…(2)
Jivi Na Shaku E Hu To Mari Na Shaku
Rahi Na Shaku E Huto Kahi Na Shaku

Aakho Na Aasu Gani Na Shaku…(2)
Malava Mangu Toy Mali Na Shaku
Door Rahine Tarathi Hu To Jivi Na Shaku
E Huto Mari Na Shaku

Jivi Na Shaku E Hu To Mari Na Shaku

#AakhoNaAasu
#kajalmaheriya
#saregamagujarati
#gujaratigeet
#gujaratibewafasong
#gujaratistatus
#kajalmaheriyanewsong
#gujaratigeet

Label- Saregama India Limited, A RPSG Group Company

For more videos log on & subscribe to our channel :

Follow us on –
Facebook:
Twitter:

Aakho Na Aasu | આંખો ના આંસુ | kajal maheriya new song | kajal maheriya | gujarati song | new gujarati song | gujarati new song 2023 | ગુજરાતી ગીત | kajol na dil ma rejo | કાજલ મહેરીયા | rakesh barot | રાકેશ બારોટ ના ગીત | કાજલ ના દિલ માં રહેજો | dil ma rejo kajal maheriya | kajal maheriya na geet | jignesh kaviraj new song | jignesh kaviraj | kajal na dil ma rejo | કાજલ મહેરીયા ના ગીત | kajal maheriya new song 2023 | kirtidan gadhvi | tame mane gamo cho | tari galiyo thi nikal ke arthi

Aakho Na Aasu,આંખો ના આંસુ,kajal maheriya new song,kajal maheriya,gujarati song,new gujarati song,gujarati new song 2023,ગુજરાતી ગીત,કાજલ મહેરીયા,rakesh barot,રાકેશ બારોટ ના ગીત,કાજલ ના દિલ માં રહેજો,dil ma rejo kajal maheriya,kajal maheriya na geet,jignesh kaviraj new song,jignesh kaviraj,kajal na dil ma rejo,કાજલ મહેરીયા ના ગીત,tame mane gamo cho,tari galiyo thi nikal ke arthi,jignesh kaviraj na geet,કાજલ મહેરિયા ના ગીત,kajal maheriya bewafa song

Video Source & Full Credit

Our Score
Download Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIPHY App Key not set. Please check settings

45 Comments

Load more comments

Win iPhone 14 100% Free 🤩🤩

Win iPhone 14 Free Online

100% Safe & Secure No Spam👍️