
Win iPhone 14 100% Free 🤩🤩

100% Safe & Secure No Spam👍️
Rakesh Barot | રડશે આંખ તારી | Radshe Ankh Tari | New Gujarati Bewafa Song 2022 | HD Video
રાકેશ બારોટનું આ નવું ગીત રડશે આંખ તારી દર્શાવે છે કે કેવી રીતે પ્રેમાળ થકવી નાખનારું નથી પણ માની લેવું, રાહ જોવી અને જૂઠું સાંભળવું એ કંટાળાજનક છે.
Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
Credits:
Track Title:
Singer: Rakesh Barot
Artists: Rakesh Barot, Viyona Patil, Raj Chaudhary
Producer: Red Velvet Cinema
Concept & Director: Rishil Joshi
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music: Ravi Nagar, Rahul Nadiya
Lyrics: Darshan Bazigar
Dop: Dhruv Panchal & Kaushal Purohit
Editor: Jigar Chauhan
Assistant Directors: Priyank Desai, Vedang Raval
Production Manager: Vishal Suthar, Reshma Suthar
Make Up: Hasmukh Limbachiya
બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
Gaana
JioSaavn
Spotify
Resso
Wynk
Jalso
Hungama
Amazon
Apple
Youtube
Lyrics:
ગાયક: રાકેશ બારોટ
સંગીત: રવિ નાગર, રાહુલ નાડીયા
તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી…(2)
તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી…(2)
હો થોડું ઘણું દર્દ તો તને પણ થાશે…(2)
રડી રડી ને તારી રાતો રે જાશે
એવી હાલત માં મત પૂછ મારુ શું થાશે…(2)
તને રડતી જોઈને મારી આત્મા ભટકશે
હો તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી…(2)
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી…(2)
હો જીવતા પ્રેમ ને ના જાણે આ દુનીયા
મર્યા પછી પ્રેમ ને વખાણે આ દુનીયા
હો કોઈ તને પૂછસે કેમ તમે રડો છો
બોલો મારી જાન તમે શું જવાબ દેશો
હો તારી મારી ઘડી લાશ ચિતાએ ચડી…(2)
ગોમ આખું આવ્યું પણ તું ના આયી
હે દર્દ પ્રેમ નું શું એ કોઈ ઘાયલ જાણે…(2)
કોણ જાણે ક્યારે મળશું હવે કયા રે ઠેકાણે
તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી…(2)
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી…(2)
દિલ ના ઘાવ મારા નથી રે રુઝાતા
દીધેલા જખમો તારા નથી રે રુજાતા
હો પ્રેમ તો પ્રેમ છે રડવું પડે
હાચો પ્રેમ હોય તો મરવું પડે છે
હો જુદાઇનું ઝેર તો પીવું પડશે…(2)
કર્યો છે પ્રેમ દર્દ સહેવું પડશે
હે તારી કાજલ ઘેરી આંખ જાનું રાતી ચોળ થાશે…(2)
તારો એક એક દાડો મારી યાદ માં રે જાશે
હો તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી…(2)
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી…(2)
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી
(English)
Tari Galiyothi Nekalshe Arthi Jyare Mari….(2)
Tari Galiyothi Nekalshe Arthi Jyare Mari
Tara Ghar Ni Khulashe Bari Jaan Radashe Aakh Tari….(2)
Ho Thodu Ghanu Dard To Tane Pan Thashe…(2)
Radi Radi Ne Tari Raato Re Jashe
Evi Halat Ma Mat Puch Maru Shu Thashe…(2)
Tane Radati Joi Ne Mari Aatma Bhatakashe
Tari Galiyothi Nekalshe Arthi Jyare Mari….(2)
Tara Ghar Ni Khulashe Bari Jaan Radashe Aakh Tari….(2)
Ho Jivata Prem Ne Jane Aa Duniya
Marya Pachi Prem Ne Vakhane Aa Duniya
Ho Koi Tane Puchse Kem Tame Rado Cho
Bolo Mari Jaan Tame Shu Javab Desho
Ho Tari Mari Ghadi Lash Chita E Chadi…(2)
Gom Aakhu Aavyu Pan Tu Na Aavi
He Dard Prem Nu Shu E Koi Ghayal Jane…(2)
Kon Jane Kyare Malishu Kave Kaya Re Thekane
Tari Galiyothi Nekalshe Arthi Jyare Mari….(2)
Tara Ghar Ni Khulashe Bari Jaan Radashe Aakh Tari….(2)
Dil Na Ghaav Mara Nathi Re Rujata
Didhela Jakhamo Tara Nathi Re Rujata
Ho Prem To Prem Che Radavu Pade
Hacho Prem Hoy To Maravu Pade
Ho Judainu Jer To Pivu Padashe…(2)
Karyo Che Prem Dard Sahevu Padashe
He Tari Kajal Gheri Aakh Janu Rati Chol Thashe…(2)
Taro Ek Ek Dado Mari Yaad Ma Re Jashe
Tari Galiyothi Nekalshe Arthi Jyare Mari….(2)
Tara Ghar Ni Khulashe Bari Jaan Radshe Ankh Tari….(2)
Tara Ghar Ni Khulashe Bari Jaan Radshe Ankh Tari
#RadsheAnkhTari
#RakeshBarot
#SaregamaGujarati
#NewGujaratiSong
#LatestSadSong2022
#GujaratiSadSong
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
Follow us on –
Facebook:
Twitter:
Lila Pila Vadala Na Pon,લીલા પીળા વડલા ના પોન,New Gujarati Song 2022,Rakesh Barot,rakesh barot new song,gujarati new song,રાકેશ બારોટ,ગુજરાતી ગીત,નવું ગુજરાતી ગીત,નવા ગુજરાતી ગીતો,gujarati gana video,new gujarati video song,video song gujarati,ek tu hati val karnari,gujarati songs,Latest Gujarati Song,ગુજરાતી ગીતો,gujarati geeto,rakesh barot status,tari galiyo thi nikal ke arthi,તારી ગલીઓથી નીકળી અર્થી જ્યારે મારી,thodu ghanu dard to take pan thase
Video Source & Full Credit
Badha daga baj hoy chhe chokriyo sacha prem no estmal kari ne chodi jay chhe😭😭💔💔💔
,આગીતસાભડીમનેમારોપેમમનેઆવેછે
Super super song
Dard bharyu git 💓💓
mari pan zinagi bagadi nakhi che ….1 bevafa a mari diku
Super song 🖐️
આ ગીત સાંભળી મને એમ થાય છે હવે કયારે નહીં મળે મને મારી જાન કારણ કે એને આ ગીત ના શબદો રોવડાવે છે
I am singal but a song sabhale to b feeling avi jai breck up ni
આ ગીત સાંભળીને મને મારી પરણેલી પ્રેમીકા બહુ યાદ આવે.અને મને આવા ગીતો સાંભળવા બહુ ગમે છે એતો નથી પણ એની યાદો બહુ છે 😥😥😥😥
I miss you too jannu realy